રાજકોટ રૈયા ટેલિફોન નજીક અકસ્માત, કારમાંથી ઘાતક હથિયાર મળી આવ્યા. - At This Time

રાજકોટ રૈયા ટેલિફોન નજીક અકસ્માત, કારમાંથી ઘાતક હથિયાર મળી આવ્યા.


રાજકોટમાં વહેલી સવારે અકસ્માતની ઘટના સામે આવી છે શહેરના રૈયા ટેલિફોન સર્કલ નજીક એક કારની ઇલેક્ટ્રિક થાંભલા સાથે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતની ઘટનામાં કાર ચાલક ગંભીર રીતે ઘાયલ થતાં 108 મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. કારમાંથી ઘાતક હથિયાર પણ મળી આવ્યા હતા. હાલ આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.