ધંધુકા બાર એસોસિયેશનના તમામ પદાધિકારીઓ સતત ત્રીજા વર્ષે બિનહરીફ ચૂંટાયા
ધંધુકા બાર એસોસિયેશનના તમામ પદાધિકારીઓ સતત ત્રીજા વર્ષે બિનહરીફ ચૂંટાયા
અમદાવાદ જીલ્લા ના ધંધુકા બાર એસોશિયેશનની વાર્ષિક ચૂંટણી સિવિલ કોર્ટ, ધંધુકા ખાતે યોજાઈ હતી. જેમાં ધંધૂકા તાલુકા બાર એસોસિએશન દ્વારા સર્વાનુમતે (૧)ઋતુરાજસિંહ જે. ઝાલા- પ્રમુખ (૨) એસ. કે. સંઘાણી- ઉપપ્રમુખ (૩) રાજેશભાઇ ગોહિલ (પૂર્વ ધારાસભ્ય ધંધુકા) -સેક્રેટરી (૪) સજ્જનસિંહ પી.ચુડાસમા - જોઇન્ટ સેક્રેટરી પદે સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. આ તકે ઉપસ્થિત વકીલમિત્રોએ સૌ હોદેદારોને વધાવી લીધા હતા.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.