પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને બાલાસિનોર પોલીસે ઝડપી લીધો - At This Time

પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને બાલાસિનોર પોલીસે ઝડપી લીધો


પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને બાલાસિનોર પોલીસે ઝડપી લીધો

બાલાસિનોર
બાલાસિનોરના પ્રોહિબિશન અને જુગારના કેસોમાં નાસ્તા કરતા આરોપીઓને પકડવા મહીસાગર પોલીસે ડ્રાઇવ શરૂ કરી છે ત્યારે છેલ્લા દોઢ વર્ષથી નાસ્તા પડતાં પ્રોહિબિશનના ગુનાના આરોપીને બાલાસિનોર ટાઉન પોલીસે પકડી લીધો હતો

બાલાસિનોર પોલીસે નાસ્તા ફરતા આરોપીઓને પકડવા શરૂ કરેલી ડ્રાઇવ અંતર્ગત દોઢ વર્ષ અગાઉ બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબિશનના ગુનાના આરોપી કલ્પેશકુમાર ઉર્ફે ગુલીયો કાનાભાઈ ઠાકોરને ઝડપી લીધો હતો પોલીસના માણસો બાલાસિનોર ફગવાનાકા વોચ તપાસમાં હતા તે સમયે આરોપી હાથ લાગ્યો હતો. પોલીસે તેની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.