દામનગર આસોદર શાળા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ અને ઈકો બ્રિકસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો. - At This Time

દામનગર આસોદર શાળા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ અને ઈકો બ્રિકસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો.


દામનગર આસોદર શાળા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ અને ઈકો બ્રિકસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

દામનગર આસોદર પ્લાસ્ટિક વેસ્ટ અને ઈકો બ્રિકસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો.
તાજેતરમાં શ્રી આંસોદર પ્રાથમિક શાળામાં તા.૧૮/૧૨/૨૪ ના રોજ ગાંધીનગર ગીર ફાઉન્ડેશન અને પ્રકૃતિ ઉદ્યાન આયોજીત સાંપ્રત સમસ્યા પ્લાસ્ટિક એક પડકાર અને ઈકો બ્રિકસ અંતર્ગત શાળા પરીવાર અને ગ્રામજનોને વિશેષ અવગત કરવામાં આવેલ. બાળકો ને ઈકો બ્રિકસ પ્રેકટીકલ સમજ આપવામાં આવેલ.સીંગલયુઝ પ્લાસ્ટિક બોટલમાંથી વિવિધ નમૂના ઓ વેસ્ટ માંથી બેસ્ટ બનાવી પ્રવૃતિ કરાવેલ.
ગીર ફાઉન્ડેશન ગાંધીનગર થી પધારેલ અશોકભાઈ પાંભરનો શાળા પરીવાર વતી આચાર્ય સુરેશ ભાઈ નાગલાએ આભાર વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.