બોટાદના ગઢડા શહેરમાં ડાયમંડ એસોસીએશન દ્વારા બોટાદ રોડ પર આવેલા ફાર્મ હાઉસ ખાતે સ્નેહ મિલન નું આયોજન કરવામાં આવ્યું હતું
ગઢડા શહેરમાં ડાયમંડ એસોસીએશન દ્વારા ગત તારીખ તા.19-12- 2024 ને ગુરૂવાર સાંજના 6:30 કલાકે બોટાદ રોડ એસ.કે.ગઢીયા ના ફાર્મ હાઉસ ખાતે રાખેલ હતું.જેમાં વિશેષ ઉપસ્થિતિ શ્રી શંકરભાઈ ધોળું બોટાદ જિલ્લા ડાયમંડ એસોસીએશન પ્રમુખ અને ભાવેશભાઈ ભીંગરાડિયા અને PGVCL.કે.જી. શીગડીયા કાર્યપાલ એન્જિનિયર ગઢડા જી.એ.બી અને પી.જે. ગોહિલ નાયબ એન્જિનિયર ગઢડા અને વસાવા સાહેબ અને બલદાણીયા સાહેબ હાજર રહ્યા હતા.ગઢડા ડાયમંડ એસોસીએશન પ્રમુખ ઠાકરશીભાઈ ભીમાણી, ભરતભાઈ પીપળ ઉપપ્રમુખ,અશોકભાઈ ડેરવાળિયા ઉપપ્રમુખ,બુધાભાઈ પરમાર મંત્રી,હરજીભાઈ માણીયા,ભરતભાઈ પરમાર,કારોબારી સભ્યો અને તમામ કારખાનાં શેઠ શ્રીઓની વિશેષ ઉપસ્થિતિમા કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો હતો
રિપોર્ટ.. ચંદ્રકાંત સોલંકી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.