ધંધુકાની શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય દ્વારા ધોરણ કે.જી થી ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓ માટે વનભોજનનું આયોજન
ધંધુકાની શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય દ્વારા ધોરણ કે.જી થી ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓ માટે વનભોજનનું આયોજન
ધંધુકા ની શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય દ્વારા ધોરણ કે.જી થી ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓ માટે વનભોજનનું આયોજન કરેલ જેમાં કે ધોરણ કે.જી થી ધોરણ 5 સુધીના 400 જેટલા બાળકો ઉત્સાહ સાથે જોડાયા અને વનદેવી રાયણું વાળા મેલડીમાના ખોળે બેસીને નૈસર્ગિકતાનો લાવો લીધેલ તેમજ પ્રકૃતિક વિષયકપ્રત્યક્ષ માહિતી મેળવી પ્રકૃતિ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.