દૂધ‌ઈ મુળી મા ખનીજ માફીયાઓ દ્વારા સફેદમાટી ખનીજ નું બેફામ ખનન વહન તંત્ર લાચાર - At This Time

દૂધ‌ઈ મુળી મા ખનીજ માફીયાઓ દ્વારા સફેદમાટી ખનીજ નું બેફામ ખનન વહન તંત્ર લાચાર


મુળી તાલુકાનાં દુધ‌ઈ ગામે નદી ના કાંઠે જમીન માલીકી મા સફેદમાટી ખનીજ નું બેફામ ખોદકામ ચાલુ છે અને દરરોજ પચ્ચીસ ટ્રકો વહન ગેરકાયદેસર કરી રહી છે આ જમીન માલીક દ્વારા આજુબાજુ ના ખેડૂતો ની જમીન પર દબાણ કરી ખોદકામ ચાલુ છે સરકારી જમીન માં પણ ખોદકામ ચાલુ છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા આ ખનીજ ખનન વહન ગેરકાયદેસર તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે તેવી ગામલોકો ની અપીલ છે નહીંતર આવનાર સમયમાં આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજુઆત અને જનતા રેડ સુધી ના કાર્યક્રમ આ ખનીજ માફીયાઓ સામે ના છુટકે દુધ‌ઈ ના ગામજનોએ કરવા મજબુર થવું પડશે તો તાત્કાલિક મુળી મામલતદાર ખાણ ખનીજ વિભાગ સુરેન્દ્રનગર ને ટેલીફોનીક જાણ કરવા માં આવેલ છે જે સફેદ માટી નો કારોબાર ખનન વહન કરનાર જે છે શિવપુર હળવદ ના રહેવાસી અને દુધ‌ઈ મુળી ના ખાતેદાર ખેડૂત એવા વજાભાઈ બાવલભાઈ ચૌહાણ રજપુત છે તેઓનો સર્વે નંબર દુધ‌ઈ ૨૮૩ ધરાવે છે તેઓએ દશરથસિહ ધીરૂભાઇ ડાભી રજપૂત દુધ‌ઈ મુળી વાળા દ્વારા ખનીજ ખનન વહન ગેરકાયદેસર કરી રહ્યા છે તેઓની જમીન સરકારી જમીન અને આજુબાજુ ના ખેડૂતો ને ધમકી આપી ખોદકામ ચાલુ છે તો સત્વરે બંધ કરવામાં આવે


9825547085
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.