સુઈગામના નેસડા(ગો) ગામના તલાટી નવ મહિનાથી ગ્રામ પંચાયતમાં ગેરહાજર રહેતાં પટ્ટા વાળા એ TDO અને પ્રાંત અધિકારીને કરી લેખિત રજુઆત.
સુઈગામ તાલુકાના નેસડા(ગોલપ) ગ્રામ પંચાયતમાં પટ્ટાવાળા તરીકે હંગામી ફરજ બજાવતા ભરતભાઇ બબાભાઈ રાઠોડે ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી સતત ગેરહાજર રહેતાં તાલુકા વિકાસ અધિકારી તેમજ પ્રાંત અધિકારી સુઈગામને લેખિત રજુઆત કરી હતી લેખિત રજુઆતમાં પ્રાંત અધિકારીસુઈગામ અને તાલુકા વિકાસ અધિકારી સુઈગામને ઉદ્દેશીને જણાવ્યું હતું કે
મોજે નેસડા ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી એસ.બી.ચૌધરી ની નિમણુક આગામી તારીખ ૨૮/૦૨/૨૦૨૪ ના રોજ નેસડા ગ્રામ પંચાયતનો ચાર્જ આપવામાં આવેલ છે.અને તેઓ આજ દિન સુધી નેસડા ગ્રામ પંચાયત માં આજ દિન સુધી એક પણ હાજરી આપેલ નથી, વધુમાં ૯ મહિના થી એક પણ ગ્રામ સભા ભરેલ નથી અને સામાન્ય સભા પણ ભરેલ નથી. TDOને તારખ ૦૧/૦૭/૨૦૨૪ ના રોજ લેખિત માં અરજી આપેલ તે બાદ નેસડા ગ્રામ પંચાયતમાં TDO સાહેબ ર દિવસ વિજટ માં આવેલ ત્યારે પણ તલાટી ૨ દિવસ ઓફીસ પર હાજર હતા નહી.tdo સાહેબ શ્રી ને મેં આ બાબતે મૌખિક રજૂઆત કરેલ છતાં પણ એમની પાછળ કોઈ પણ પ્રકાર ની કાર્યવાહી કરેલ નથી.
જેથી કરી પ્રાંત અધિકારી ને તલાટી કમ મંત્રી એસ.બી.ચૌધરી સામે યોગ્ય કાર્યવાહી કરવા રજુઆત કરી હતી.
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.