રાજકોટમાં સ્પીડવેલ રોડ પર આવેલ સાંનિધ્ય-254 સોસાયટીના રહેવાસીઓએ ગંદકી મુદ્દે કલેકટરને રજૂઆત કરીસ
રાજકોટ સ્પીડવેલ રોડ પર આવેલ સાંનિધ્ય 254 સોસાયટીના રહેવાસીઓએ ગંદકી મુદ્દે કલેકટરને રજૂઆત કરવામાં આવી . સ્થાનિક રહેવાસીના જણાવ્યા અનુસાર આ સોસાયટીમાં આશરે 130 પરિવાર રહે છે. આ સોસાયટી આગળ બિલ્ડરો દ્વારા ગંદકી કરવામાં આવી રહી છે. આ સમસ્યા અંગે અનેક વાર કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવી પરંતુ આ સમસ્યાનો નિકાલ થતો નથી. જેને લઈ અહીના સ્થાનિકો દ્વારા કલેકટરને રજૂઆત કરી અને સમસ્યાનું નિરાકરણ કરવા માંગ કરવામાં આવી હતી.
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.