રાજકોટ આદિજાતિ કમિશનર કચેરી ખાતે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી દેવાના સરકારના નિર્ણયને લઈને યુવરાજસિંહ જાડેજા અને વિદ્યાર્થીઓએ દેખાવો કર્યો.
ભારત સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ વર્ષ 2010 થી અમલમાં લાવવામાં આવી હતી. જે નવા પરિપત્રમાં બંધ કરી દેવામાં આવી છે.જેને લઈ રાજકોટમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની આગેવાનીમાં મોટી સંખ્યામાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ આદિજાતિ કમિશનર કચેરી ખાતે દેખાવો કર્યો હતો. ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ ચાલુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આગામી દિવસોમાં જો આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો કચેરીને તાળા મારવા પડશે તેવી તેમણે ચીમકી ઉચ્ચારી છે
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.