વિજાપુર માં ચાઈનીઝ દોરી ના વિરોધમાં મમરાતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું - At This Time

વિજાપુર માં ચાઈનીઝ દોરી ના વિરોધમાં મમરાતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું


વિજાપુર મામલતદાર કચેરી નજીક સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિના સભ્યોએ એકઠા થઈ ચાઇના દોરી નો વિરોધમાં મમરાતદાર શૈલેષ સિંહ બારીયાને આવેદનપત્ર કરી ચાઈના દોરી અને ચાઇના તુક્કલ નું વેચાણ કરતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી ચાઇના દોરીના વિરોધમાં રેલી શરૂ રૂપે મામલતદાર કચેરીએ જઈને આવેેદનપત્ર આપી ચાઇના દોરીના ઉપયોગ ઉપર પ્રતિબંધ લાદવાઅને તેનું વેચાણ કરતા વેપારીઓ સામે કડક પગલાં ભરવા રજૂઆત કરી હતી

રિપોર્ટર મુકેશ પ્રજાપતિ વિજાપુર


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.