સમસ્ત વિરનગર ગામ અને જસદણ તાલૂકા પ્રમૂખ ભાવેશ વેકરીયા દ્વારા મંત્રી કૂવરજીભાઈ બાવળિયાનો અભિવાદ કાર્યક્રમ યોજાયો - At This Time

સમસ્ત વિરનગર ગામ અને જસદણ તાલૂકા પ્રમૂખ ભાવેશ વેકરીયા દ્વારા મંત્રી કૂવરજીભાઈ બાવળિયાનો અભિવાદ કાર્યક્રમ યોજાયો


લીંક ૩ યોજના હેઠળ વિરનગર ગામને સૈની યોજના હેઠળ સમાવી નર્મદા નૂ પાણી આપવાની મંજૂર કરવા બદલ કેબીનેટ મંત્રી કૂવરજીભાઈ બાવળિયાનો અભિવાદન કાર્યક્રમ કરવામાં આવ્યો. તેમાં રાજકોટ કોટડાસાગાણી જસદણ તાલૂકા નો સમાવેશ કરેલ આ કાર્યક્રમ મા વિરનગર ગ્રામપંચાયત ના સભ્યો, દૂધ સહકારી ડેરી ના સભ્યો, સહકારી જૂથ મંડળી ના સભ્યો અને સરધાર, હલેન્ડા, બોધરાવદર, ગઢડીયા જામ વગેરે ગામના લોકો દ્વારા ભવ્ય થી ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં વીવીધ ક્ષેત્રનાં આગેવાનો હાજર રહી અને કાર્યક્રમ ને સફળ બનાવવા ની જહેમત ઉઠાવી હતી. અને મંત્રી કૂવરજીભાઈ દ્વારા વીવીધ યોજનાઓની માહિતી લોકો ને આપવામા આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.