સંજેલી તાલુકાના નવ નિયુક્ત તમામ બુથ પ્રમુખશ્રીઓ ને ભારતીય જનતા પાર્ટી દ્વારા સન્માન પત્ર આપવામા આવ્યા... - At This Time

સંજેલી તાલુકાના નવ નિયુક્ત તમામ બુથ પ્રમુખશ્રીઓ ને ભારતીય જનતા પાર્ટી દ્વારા સન્માન પત્ર આપવામા આવ્યા…


આજરોજ સંજેલી તાલુકા ના ભારતીય જનતા પાર્ટી ના તમામ બુથ પ્રમુખશ્રીઓ ને સન્માન પત્ર જીલ્લા ચુંટણી અધિકાર શ્રી અરજણભાઈ રબારી અને યોગેનદ્રસિંહ ગોહિલ અને જીલ્લા પ્રમુખ શંકરભાઈ અમલીયાર જીલ્લા મહામંત્રી નરેન્દ્રભાઈ સોની દિપતેશભાઈ લાલપુરીયા સંજેલી તાલુકા.પંચાયત પ્રમુખ અરૂણાબેન પલાસ તાલુકા મંડળ પ્રમુખ રમેશભાઈ તાવિયાડ મહામત્રી નરેન્દ્રભાઈ બામણીયા મહામંત્રી મોહનભાઈ ચારેલ APMC ચેરમેન જસુભાઈ બામણીયા કિસાન મોરચા પ્રમુખ અમરસિંહ બામણીયા સુરેન્દ્રબાપુ સંજેલી મહિલા મોરચા પ્રમુખ ફુલવંતીબેન માલ સંજેલી B.j.p આદિજાતી મોરચા પ્રમુખ અલ્પેશભાઈ કટારા આકાશભાઈ પલાસ ઉપપ્રમુખ ટીકુભાઈ ચારેલ જગદીશભાઈ પરમાર નાઓના હાથે બુથ પ્રમુખશ્રીઓ ને સન્માન પત્ર આપવા આવ્યા...


8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.