ગ્રામ પંચાયત(વી.સી.ઈ) ને ફિકસ વેતન/લધુતમ વેતન ચુકવવા બાબત ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરિયા સમક્ષ લેખિત રજૂઆત કરાઈ..**
ગ્રામ પંચાયત(વી.સી.ઈ) ને ફિકસ વેતન/લધુતમ વેતન ચુકવવા બાબત ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરિયાને લેખિત રજૂઆત કરાઈ..**
સહ લખી જણાવવાનુ કે મારા મત વિસ્તારમાં આવેલ ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિકો(વી.સી.ઈ)એ ફિકસ વેતન/લધુતમ વેતન ચુકવવા અંગે ની રજુઆત મને આપેલ છે.તેઓની રજુઆત માં જણાવ્યા મુજબ ગ્રામ પંચાયત (વી.સી.ઈ)ને છેલ્લા ઘણા લાબાં સમય થી કમિશન બેઝ પર કામ કરે છે. આટલા વેતન માં તેમના ઘર-પરિવારનુ ગુજરાન ચલાવવુ બહુ મુશ્કેલ હોય માટે ગ્રામ પંચાયત(વી.સી.ઈ) ને ફિકસ વેતન/લધુતમ વેતન ચુકવવા આપશ્રીને મારી ભલામણ છે. મનોજ મેસન કદવાલ
શ્રીબચુભાઈ ખાબડ સાહેબ માન.પંચાયત મંત્રીશ્રી(રા.કક્ષા) સ્વર્ણીમ સંકુલ-૨ ગાંધીનગર
મુકામે ધારાસભ્યશ્રીના હસ્તક રજૂઆત કરવા ભલામણ કરાઈ
8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.