જન્મ દિવસ ની અદભૂત ઉજવણી - At This Time

જન્મ દિવસ ની અદભૂત ઉજવણી


સેવા મૂર્તિ શ્રી નાથાભાઈ નાંદાનીયા પરમ મિત્ર એવા યોગેશ ભાઈ અરજન ભાઈ સેવરા ગામ શેરિયાજ કે આજે જન્મ દિવસ હોય,આ જન્મ દિવસ ની સાર્થક ઉજવણી ના ભાગરૂપે યોગેશ ભાઈ એ જન્મ દિવસ નિમિત્તે પોતાના ચક્ષુદાન નું સંકલન પત્ર ભરિ શિવમ્ ચક્ષુદાન -આરેણા ને અર્પણ કર્યું છે.
જન્મ દિવસ ની સાર્થક ઉજવણી કરવા બદલ હ્રદય થી અભિનંદન છે.

યોગેશભાઈ સેવરા ને વંદેમાતરમ ગ્રુપ પણ અભિનંદન પાઠવે છે

રિપોર્ટર સુદીપ ગઢીયા 9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.