આજ રોજ સ્વ.લક્ષ્મણ ભાઈ નંદાનીયા વિવિધલક્ષી સેવાકીય ટ્રસ્ટ દ્વારા આયોજીત સેવા યજ્ઞ માં એક સેવામૂર્તી નું સન્માન કરવા નો અનેરો અવસર - At This Time

આજ રોજ સ્વ.લક્ષ્મણ ભાઈ નંદાનીયા વિવિધલક્ષી સેવાકીય ટ્રસ્ટ દ્વારા આયોજીત સેવા યજ્ઞ માં એક સેવામૂર્તી નું સન્માન કરવા નો અનેરો અવસર


આજ રોજ સ્વ.લક્ષ્મણ ભાઈ નંદાનીયા વિવિધલક્ષી સેવાકીય ટ્રસ્ટ દ્વારા આયોજીત સેવા યજ્ઞ માં એક સેવામૂર્તી નું સન્માન કરવા નો અનેરો અવસર

માંગરોળ તાલુકા માં ચક્ષુદાન,દેહદાન,રક્તદાન માટે અવિરત અખંડ સેવા મૂર્તિ મારા ગુરુ સમાન શ્રીમાન નાથા ભાઈ નંદાનીયા જેઓ માંગરોળ ની નજીક આવેલ આરેના ગામ નાં વતની છે,અને સેવા ની જલતી જ્યોત છે,અનેક લોકો નાં જીવન માં ઉજાશ ફેલાવતા એક દીપક છે

હું આભાર વ્યક્ત કરું છું સ્વ.લક્ષ્મણ ભાઈ નંદાનીયા સેવાકીય ટ્રસ્ટ નો જેમણે મને એક મહામાનવ નું સનમાન કરવા નો અવસર આપ્યો
મહેન્દ્રભાઈ / રવીભાઈ / પ્રદ્યુમનભાઈ નંદનીયા

reportae sd gadhiya 9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.