**ફતેપુરા તાલુકાના સુખસર ખાતે હોમગાર્ડ જવાનમાં ફરજ બજાવતા જવાનનોનુ આકસ્મિક મૃત્યુ થતાં ગુજરાત સરકારની હોમ ગાર્ડ કલ્યાણ નિધિ યોજના અંતર્ગત બંનેના વારસદારને સહાયની રકમ પેટે રૂ.૧.૫૫ લાખનો ચેક ફતેપુરા 129 ધારાસભ્ય શ્રીરમેશભાઈ કટારાના હસ્તે આપ્યો… **
**ફતેપુરા તાલુકાના સુખસર ખાતે હોમગાર્ડ જવાનમાં ફરજ બજાવતા જવાનનોનુ આકસ્મિક મૃત્યુ થતાં ગુજરાત સરકારની હોમ ગાર્ડ કલ્યાણ નિધિ યોજના અંતર્ગત બંનેના વારસદારને સહાયની રકમ પેટે રૂ.૧.૫૫ લાખનો ચેક ફતેપુરા 129 ધારાસભ્ય શ્રીરમેશભાઈ કટારાના હસ્તે આપ્યો... **
ફતેપુરા તાલુકાના સુખસર ખાતે હોમગાર્ડ જવાનમાં ફરજ બજાવતા સ્વ.કલ્પેશભાઈ કટારા અને સ્વ.શૈલેષભાઇ વળવાઈ નું આકસ્મીક મૃત્યુ થતાં ગુજરાત સરકારની હોમ ગાર્ડ કલ્યાણ નિધિ યોજના અંતર્ગત બંનેના વારસદારને સહાયની રકમ પેટે રૂ.૧.૫૫ લાખનો ચેક ધારાસભ્ય શ્રીરમેશભાઈ કટારાના હસ્તે આપ્યો...
જે પ્રશંગે જિલ્લા હોમગાર્ડ કમાન્ડરશ્રી સરદારભાઈ બારીયાજી અને ઓફિસર કમાન્ડરશ્રી વિનોદભાઈ વળવાઈ જી પણ ઉપસ્થિત રહ્યા હતા......
8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.