ધોલેરા તાલુકા ભાજપ મંડલ પ્રમુખની ચૂંટણીને લઈ સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ - At This Time

ધોલેરા તાલુકા ભાજપ મંડલ પ્રમુખની ચૂંટણીને લઈ સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ


ધોલેરા તાલુકા ભાજપ મંડલ પ્રમુખની ચૂંટણીને લઈ સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ

અમદાવાદ જીલ્લા ના ધોલેરા સ્વામીનારાયણ મંદિર ખાતે ધોલેરા તાલુકા ભાજપ મંડલના પ્રમુખની ચૂંટણી અનુસંધાને ધોલેરા ભાજપ મંડલના નવનિયુકત બુથ પ્રમુખોની સેશન પ્રક્રિયા અંગે અમદાવાદ જિલ્લા ચુંટણી અધિકારી રાજેશભાઈ પાઠક, અમદાવાદ જિલ્લા ચુંટણી સહ અધિકારી ચેતનસિંહ ચાવડાની ઉપસ્થિતિમાં મીંટીગ યોજાઈ. જેમાં અમદાવાદ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સહદેવસિંહ ચુડાસમા, અમદવાદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન દિગ્પાલસિંહ ચુડાસમા, અમદાવાદ જિલ્લા પંચાયતમાં શાસક પક્ષ નેતા પ્રતિનિધિ અનિલસર વેગડ, ધોલેરા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ રાજેશભાઈ વસાણી, ધોલેરા તાલુકા ભાજપ પ્રમુખ સાગરભાઈ સોંલકી, મંડલ મહામંત્રી પધ્યુમનસિંહ ચુડાસમા, મંડલ પૂર્વ પ્રમુખ છોટુભાઈ રાઘાણી, મંડલ મહામંત્રી નિતેષભાઈ પરમાર અને ધોલેરા ભાજપ મંડલના નવનિયુક્ત બુથ પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.