રાજકોટ શહેર તથા અન્ય શહેરો/જીલ્લાઓમાં લુંટ/ધાડ/ઘરફોડ ચોરી કરી તરખાટ મચાવનાર ચડ્ડી-બનીયાનધારી ગેંગ પકડી પાડતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ - At This Time

રાજકોટ શહેર તથા અન્ય શહેરો/જીલ્લાઓમાં લુંટ/ધાડ/ઘરફોડ ચોરી કરી તરખાટ મચાવનાર ચડ્ડી-બનીયાનધારી ગેંગ પકડી પાડતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ


રાજકોટ શહેર તથા અન્ય શહેરો/જીલ્લાઓમાં લુંટ/ધાડ/ઘરફોડ ચોરી કરી તરખાટ મચાવનાર ચડ્ડી-બનીયાનધારી ગેંગના રાજકોટ શહેરના ગાંધીગ્રામ તથા બી-ડીવીઝન પોલીસ સ્ટેશનના લુંટના ગુન્હાઓમાં નાસતા-ફરતા આરોપી ગોરો વરસીંગભાઇ મોહનીયાને પકડી પાડતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ.


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.