અવસાન નોંધ (ગામ વેકરીયા ) - At This Time

અવસાન નોંધ (ગામ વેકરીયા )


મીત મહેશભાઈ તેરૈયા* ઉંમર વર્ષ 19 તેઓ મહેશભાઈ રવિશંકર ભાઈ તેરૈયા ના પુત્ર તેમજ અશોકભાઈના ભત્રીજા તેમજ હાર્દિક ના નાનાભાઈ તથા દવે રાજેશભાઈ જુનાગઢ ના ભાણેજ નું આજ રોજ દુઃખદ અવસાન થયેલ છે તેઓને અંતિમ યાત્રા તારીખ 14/12/2024 ના રોજ તેમના નિવાસસ્થાન વેકરીયા મુકામેથી સવારે 08:00 વાગે નીકળશે
મહેશભાઈ તેરૈયા મો.9428841711
અશોકભાઈ મો 9638423538


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.