સુઇગામ તાલુકા પંચાયતમાં લેડીઝ ટોઇલેટને તાળા. અરજદાર મહિલાઓમાં નારાજગી. - At This Time

સુઇગામ તાલુકા પંચાયતમાં લેડીઝ ટોઇલેટને તાળા. અરજદાર મહિલાઓમાં નારાજગી.


સુઇગામ તાલુકા પંચાયતમાં લેડીઝ ટોઇલેટને તાળા. અરજદાર મહિલાઓમાં નારાજગી.

તાલુકા પંચાયતમાં મહિલા ટી.ડી.ઓ હોવા છતાં બેદરકારીના લીધે છેલ્લા કેટલાય સમયથી લેડીઝ ટોઇલેટની સાફ સફાઈ ના થતાં અને તાળા મારી દેવાયા.

સરહદી સુઇગામ તાલુકામાં આવેલ તાલુકા સેવા સદનના બીજા માળે આવેલ તાલુકા પંચાયત કચેરીમાં લેડીઝ ટોયલેટ ને છેલ્લા કેટલાય સમયથી તાળા મારી દેવાના કારણે તાલુકામાં કામ અર્થે આવતી મહિલા અરજદારોમાં કચવાટની લાગણી જોવા મળી હતી, તાલુકા પંચાયતની સામે તાલુકા મહિલા બાળ વિકાસની કચેરી આવેલી છે,


6355064637
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.