રાજકોટ: બિલ્ડરો પર સેન્ટ્રલ GST વિભાગની તવાઈ. - At This Time

રાજકોટ: બિલ્ડરો પર સેન્ટ્રલ GST વિભાગની તવાઈ.


રાજકોટમાં પ્રાઈડ ગ્રુપની સાથે આઇકોનિક વર્લ્ડ, કોર્પોરેટ વર્લ્ડ, પીપળીયા એમ્પાયર, મધુવન વિલા, મંગલમ પર સેન્ટ્રલ GSTની ટીમ ત્રાટકી, મોટા પ્રમાણમાં GST ચોરી સામે આવવાની શકયતા, ડિજિટલ ડેટા કરાયા હસ્તગત


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.