અવસાન નોંધ - At This Time

અવસાન નોંધ


અવસાન નોંધ
માળીયા હાટીના કલ્યાણજીભાઇ વસનજીભાઈ પાબારી ના ધર્મપત્ની હસુબેન ઉ વ ૮૨ તે ધનજીભાઈના ભાભી તેમજ વિપુલભાઈ પાબારી, નીતાબેન જીતુભાઈ રતનધાર્યા કેશોદ, હર્ષાબેન પ્રવીણકુમાર તન્ના કેશોદ, સોનલબેન જયેશકુમર ધનેશા સુરત, પૂનમબેન રાજેશકુમાર રાજપોપટ તાલાલા, મનીષાબેન ચેતન કુમાર પોપટ જેતપુર, સુમીબેન્ન વિજયકુમાર ગંગદેવ જેતપુર ના માતુશ્રી તેમજ સ્વ જેંતીલાલ ચત્રભુજભાઇના ખંઢેડીયા જૂનાગઢ ના પુત્રી નું તા.૧૧.૧૨.૨૪ના રોજ દુઃખદ અવસાન થયેલું છે સદગતની સ્મશાનયાત્રા બપોરે ૨(બે) કલાકે તેમના નિવાસેથી(મમાઇ ચોક)થી નીકળશે.
તેમજ ઉઠમણું તેમજ પિયર પક્ષની સાદડી તા ૧૨.૧૨.૨૪ ના ગુરુવારે સાંજે ૪ થી ૫ સાધુ સમાજ ગીર દરવાજા ખાતે રાખેલ છે..


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.