વિસાવદર ના વાડી વિસ્તાર માં અવર નવાર અજગર ધૂસીજતા ખેડૂતો તેમજ મજુર વર્ગ માં ભયનો માહોલ ઉભો થયો - At This Time

વિસાવદર ના વાડી વિસ્તાર માં અવર નવાર અજગર ધૂસીજતા ખેડૂતો તેમજ મજુર વર્ગ માં ભયનો માહોલ ઉભો થયો


માજી ધારાસભ્ય હર્ષદ રીબડીયા ની વાડીમાં બે દિવસ પહેલા અજગર નીકળ્યો તો ત્યારે વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરીને અજગર ને પકડી લેવામાં આવેલ હતો ત્યારે આજે બે દિવસ પછી ફરી બીજો એક અજગર હર્ષદ રીબડીયા ની વાડીની બાજુમાંજ શેઢા પાડોસી રમેશભાઈ વાઘેલા ની વાડીયે મકાનમાં આવી ચડ્યો હતો ત્યારે અચાનક અજગર આવીચડતા ખેડૂતો તેમજ ખેત મજદૂરો માં ભયનો માહોલસર્જાયો હતો અજગરનો ઉપદ્રહ સિમ વિસ્તાર માં કેમ વધ્યો તે ફોરેસ્ટ વિભાગ માટે તપાસનો વિસય છે કે આ ગ્લોબલવોર્મિંગ ની અસરછે કે જંગલમાં ખોરાકનો અભાવ કારણકે વન્ય પ્રાણીઓ ને વન્ય જીવો જંગલ છોડીને સિમ વિસ્તાર તેમજ ગામોમાં આવી રહ્યાંછે જેથી ગામડામાં વસવાટ કરતા લોકો તેમજ ખેડૂતો ખેત મજદૂરો ભયના ઓથાર નીચે જીવવામાંમજબુર બન્યા છે ત્યારે ચિંતાનોવિષય એછે કે અવરનવાર સિંહ દીપડા અજગર જેવા પ્રાણીઓ માનવ વસવાટ વાળા વિસ્તાર માં આવીચડતા હોય ત્યારે આ બાબતે ફોરેસ્ટ વિભાગે તેમજ આના જાણકારો એ નજર અંદાજ કરવાને બદલે ગંભીરતા લેવી ખુબ જરૂરીછે તેવું હર્ષદ રીબડીયાદ્વારા મીડિયા ને જણાવેલ હતું

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.