દબાણ હટાવમાં કોઈના દબાણમાં ન આવવા કલેક્ટરની સૂચના; E-Kyc માટે કેમ્પ યોજી લોકોની મુશ્કેલી દૂર કરવાનો નિર્ણય - At This Time

દબાણ હટાવમાં કોઈના દબાણમાં ન આવવા કલેક્ટરની સૂચના; E-Kyc માટે કેમ્પ યોજી લોકોની મુશ્કેલી દૂર કરવાનો નિર્ણય


રાજકોટ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને રેવન્યુ અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં શહેર અને જિલ્લામાં દબાણ હટાવ કામગીરી ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો અને દબાણ હટાવની આ કામગીરીમાં કોઈના પણ દબાણમાં આવવાની જરૂર નથી તેવો આદેશ કરવામા આવ્યો હતો. આ સાથે જ ATVT સેન્ટર સહિતનાં પર જે E-Kycની કામગીરીમાં જે તકલીફ પડી રહી છે તેને લઈને ઝડપથી કાર્યવાહી કરવા અને લોકોની મુશ્કેલી દૂર કરવા સૂચના આપવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.