ભચાઉ શહેર માં લોધેશ્વર હોટલ નજીક ખેતર માં આવેલ પાણી ના ખાડા માં મગર જોવા મળ્યો - At This Time

ભચાઉ શહેર માં લોધેશ્વર હોટલ નજીક ખેતર માં આવેલ પાણી ના ખાડા માં મગર જોવા મળ્યો


ભચાઉ શહેરની બાજુમાં આવેલ લોધેશવર હોટલની બાજુમાં ખેતરમાં પાણી ખાડામાં મહાકાય મગરમચ્છ આવી જતા લોકો માં ભય માહોલ આજુબાજુ ખેતી વાડી વિસ્તારમાં આવેલ છે તે ના કારણે લોકો ની અવરજવર વધારે રહેછે આ મગરમચ્છ ને વન વિભાગ દ્વારા પકડવામાં આવે એવી માંગ કરવામાં આવી રહી છે.


6359441528
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.