ધંધુકા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ અને અંબુજા હાઈસ્કૂલ ખાતે સંસ્કૃત ગૌરવ પરીક્ષા યોજાઈ
ધંધુકા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ અને અંબુજા હાઈસ્કૂલ ખાતે સંસ્કૃત ગૌરવ પરીક્ષા યોજાઈ
અમદાવાદ જીલ્લા ના ધંધુકા માં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ અને અંબુજા હાઈસ્કૂલ ખાતે સંસ્કૃત ભારતી ગુજરાત પ્રેરિત સંસ્કૃત ગૌરવ પરીક્ષાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાનાં 253 વિદ્યાર્થીઓએ પ્રવેશિકા, પ્રદીપિકા, પ્રમોદિકા અને પ્રવાહિકા એમ ચારેય પરીક્ષા લેવાઈ હતી.આ પરીક્ષામા વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.આ પરીક્ષાનું સુચારુ આયોજન શાળા ના શિક્ષકશ્રી ભરતભાઈ જાંબુકિયા તથા યશપાલસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું.
રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.