ધંધુકામાં શ્રી ડી.એ ઇંગ્લિશ એકેડમી ખાતે ફ્રૂટ ડે ની ઉજવણી કરાઈ
ધંધુકામાં શ્રી ડી.એ ઇંગ્લિશ એકેડમી ખાતે ફ્રૂટ ડે ની ઉજવણી કરાઈ
અમદાવાદ જીલ્લા ના ધંધુકામાં શ્રી ડી.એ ઇંગ્લિશ એકેડમી માં ફ્રૂટ ડે સરસ મજાની ની ઉજવણી કરવામાં આવી , બધા બાળકો પોતાના મનપસંદ ફળના કલર ના કપડા પહેરી ને આવ્યા તથા ફ્રૂટ લઈ ને આવ્યા ટીચર દ્વારા બધા બાળકોને ફ્રૂટ ખાવાના ફાયદા સમજાવવા આવ્યા તથા ફ્રૂટ માંથી મળતા વિટામિન ની માહિતી આપવામાં આવી બધા બાળકો એ પોતાના મનપસંદ ફ્રૂટ ના નામ બોલી ને સરસ મજાના ફોટોઝ ક્લિક કર્યા અને હળીમળી ને પોતાના મિત્રો સાથે નાસ્તો કર્યો.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.