વિજાપુર તાલુકા હેલ્થ અધિકારી સહિત ના આરોગ્ય અધિકારીઓ ને આરોગ્યલક્ષી શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા
વિજાપુર
જીલ્લા આરોગ્ય તંત્ર મહેસાણા અને જિલ્લા ક્ષય કેન્દ્ર મહેસાણા આયોજિત ૧૦૦ ડે ટી બી સધન ઝુંબેશ ના તારીખ ૭/૧૨/૨૪ થી ૨૪/૩/૨૦૨૫ ના લોન્ચિંગ પ્રસંગે ઉપસ્થિત રાજ્ય કક્ષા ના માનનીય મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સર તેમજ માનનીય મયંકભાઇ નાયક સર સાંસદ રાજ્યસભા માનનીય હરિભાઈ પટેલ સર સાંસદ મહેસાણા લોકસભા ની હાજરી માં ટી બી ના દર્દીઓ ની શોધખોળ તેમજ સારવાર અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ વિજાપુર તાલુકા ના તાલુકા હેલ્થ ઓફિસર ડો ચેતન પ્રજાપતિ..મેડિકલ ઓફિસર પ્રા આ કે પિલવાઇ ડો વિજય જે પટેલ તેમજ સી એચ ઓ ડાભલા મનીષાબેન ચૌધરી.. મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર પામોલ અંકિત સેનમા .સબ સેન્ટર જેપુર ના ગીતાબેન પટેલ આશા વર્કર ને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.
રિપોર્ટર મુકેશ પ્રજાપતિ વિજાપુર
મો.9998240170
9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.