લીંબડી અને ચુડા તાલુકા માં તાલુકા કક્ષાના દ્વિદિવસી કૃષિ મહોત્સવ યોજાયો
લીંબડી અને ચુડા તાલુકા માં તાલુકા કક્ષાના દ્વિદિવસી કૃષિ મહોત્સવ યોજાયો
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી - ચુડા તાલુકા માં તાલુકા કક્ષાના દ્વિદિવસી કૃષિ મહોત્સવ યોજાયો લીંબડી અને ચુડા તાલુકાનો તાલુકા કક્ષાના દ્વિદિવસી કૃષિ મહોત્સવ યોજાયો હતો. આ મહોત્સવમાં એક દિવસ ૫૦૦ ખેડૂતોની હાજરીનો આશાવાદ હતો. જેમાં પ્રથમ દિવસે જ મોટા પ્રમાણમાં ખેડૂતોની તથા જવાબદ અધિકારીઓ અને રાજકીય આગેવાનોની પાંખી હાજરી જોવા મળી હતી. મળતી માહિતી અનુસાર પાક સહાય અને નુકસાની સામે ઓછુ વળતર મળતા ખેડૂતોમાં નારાજગીના કારણે પાંખી હાજરી જોવા મળી અને ખુરશીઓ ખાલી જોવા મળી હતી
9904323344
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.