જાણો આવતીકાલે કયા કયા વિસ્તારમાં લાઈટ બંધ રહેશે - At This Time

જાણો આવતીકાલે કયા કયા વિસ્તારમાં લાઈટ બંધ રહેશે


આવતીકાલે તારીખ 8/12/2024 ને રવિવારના રોજ 11 kv ભારત (જસદણ) અર્બન ફીડરમાં સવારે 8:00 થી બપોરના 2:00 વાગ્યાં સુધી લાઈટ બંધ રહેશે. જીઆઇડીસી એરીયા, આટકોટ રોડ, ગંગા ભુવન, વડલા વાડી, સહજાનંદ સોસાયટી, દેવરાજ નગર, નવું બસ સ્ટેશન, કહોર કોલેજ, જલારામ સોસાયટી, મંત્રી સોસાયટી, કૈલાશ નગર, ડોક્ટર હાઉસ તથા તેની આજુબાજુના વિસ્તારમાં લાઈટ બંધ રહેશે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.