પાંચવડાના સ્વા લાભુબેન ભીમજીભાઈ બુટાણીનું (ઉ.વ.90) અવસાન થતા દેહદાન કરવામાં આવ્યું
પાંચવડા ના જયંતીલાલ ભીમજીભાઇ બુટાણી ના માતૃશ્રીનું તારીખ 4/12/2024 ને બુધવારના રોજ દુખદ અવસાન થયું છે. તેઓના માતૃશ્રી લાભુ બેને 24 વર્ષ પહેલા ચારધામની યાત્રા વખતે સંકલ્પ કર્યો હતો કે તેઓના અવસાન બાદ તેમના દેહનું દાન કરવામાં આવશે. અને તેમનાં પરિવાર દ્વારા મેડિકલ રિસર્ચ સેન્ટર ખાતે દેહદાન અને અંગદાન કરાવેલ છે. અને સમાજમાં એક સંદેશ ફેલાવ્યો છે કે આપણા દેહ થી કોઈની જિંદગી બચતી હોય તો તેનું દેહ દાન અવશ્ય કરવું જોઈએ. આમ સ્વ લાભુબેન ભીમજીભાઈ બુટાણીનું સદગત બેસણું/શ્રદ્ધાંજલી તારીખ 9/12/2024 ને સોમવારના રોજ સવારે 8:00 થી સાંજના 8:00 સુધી તેમના નિવાસ્થાન પાંચવડા ગામે રાખેલ છે. જે.બી. બુટાણી મો. 9824566903
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.