ધંધુકા ખાતે બાબા સાહેબના 68માં પરિનિર્વાણ દિવસની ઉજવણી કરાઈ. - At This Time

ધંધુકા ખાતે બાબા સાહેબના 68માં પરિનિર્વાણ દિવસની ઉજવણી કરાઈ.


ધંધુકા ખાતે બાબા સાહેબના 68માં પરિનિર્વાણ દિવસની ઉજવણી કરાઈ.

બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને માલ્યાર્પણ કરાયું.

ડો. બાબાસાહેબ આંબેડકરજી ના 68માં પરિનિર્વાણ દિવસની ઉજવણી કરાઈ.

અમદાવાદ જીલ્લા ના ધંધુકા ખાતે બાબાસાહેબના પરિનિર્વાણ દિવસ નિમિત્તે અનુસૂચિત જાતિના વિવિધ સંગઠનો અને આગેવાનો દ્વારા બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અંજલિ આપવામાં આવી હતી.

ધંધુકા બાબાસાહેબની પ્રતિમા ને અનુસૂચિત સમાજના આગેવાનો અને વિવિધ સંગઠનો દ્વારા પુષ્પમાળા અર્પણ કરી અંજલિ અપાઈ હતી અને બાબાસાહેબના નિર્વાણ દિવસે ભાવભીની શ્રદ્ધાંજલિ વિવિધ ગૌરવશાળી સૂત્રો પોકારી અપાઈ હતી હતા.
આ તકે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તો આગેવાનોએ આ તકે પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.