રાજકોટઃ સોની બજારમાં કારીગરે રૂ. 17.50 લાખના સોનાની ચોરી કરી
CCTVના આધારે વેપારીએ પકડીને પોલીસને સોંપ્યો, બંગાળી કારીગરોને ઘાટ બનાવવા આપેલા સોનામાં ઘટ હોવાનું જાણવા મળતા ચોરીની ઘટના CCTVમાં કેદ થઈ હતી.
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.