ધંધુકા માં હોમગાર્ડઝ સ્થાપના સપ્તાહ કાર્યક્રમ ઉજવાયો
ધંધુકા માં હોમગાર્ડઝ સ્થાપના સપ્તાહ કાર્યક્રમ ઉજવાયો.
હોમગાર્ડઝ સ્થાપના સપ્તાહ અંતર્ગત અને ધંધુકા હોમગાર્ડઝ યુનિટ તથા ધોલેરા હોમગાર્ડઝ યુનિટના ઉપક્રમે ચોથી ડિસેમ્બરે હોમગાર્ડઝ અમદવાદ ગ્રામ્ય ના લાઇઝન અધિકારી શ્રી આઈ. પી. ડાભી ની આગેવાની અને માર્ગદર્શન મા ધંધુકા અને ધોલેરા યુનિટના જવાનો દ્વારા ધંધુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર, ડોક્ટર હાઉસ અને આર. એમ.એસ. હોસ્પિટલ મા દર્દીઓ ને ફળ વિતરણ કીટ અર્પણ કાર્યક્રમ કરવામાં આવેલ.
સદર કાર્યક્રમ *ધંધુકા અને ધોલેરા નો સંયુક્ત હોય ધોલેરા ના વિસ હોમગાર્ડઝ સાથે શ્રી એ. એલ. ચુડાસમા* કલાર્ક *શ્રી જીતેન્દ્રસિંહ ચુડાસમા અને ધંધુકા ના પચાસ હોમગાર્ડઝ સાથે શ્રી ડી. જી.પાઠક* ક્લાર્ક શ્રી આશિષ લોલીયાણીયા જોડાયા હતા.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.