રાજકોટ ડો.બાબાસાહેબ આંબેડકર નિર્વાણ દિવસ નિમિત્તે યોજાનારો રોજગાર ભરતી મેળો.
રાજકોટ શહેર તા.૫/૧૨/૨૦૨૪ ના રોજ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, રોજગાર અને તાલીમ નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા મદદનીશ નિયામક રોજગારની કચેરી રાજકોટ અને લક્ષ્મી કો-ઓપરેટીવ સોસાયટી લિમિટેડ રાજકોટના સંયુક્ત ઉપક્રમે આવતીકાલે ડો.બાબાસાહેબ આંબેડકર નિર્વાણ દિવસ નિમિત્તે રોજગાર ભરતી મેળા-૨૦૨૪ નું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળો આવતીકાલે તા. ૬-ડીસેમ્બર-૨૦૨૪ ને શુક્રવારના રોજ સવારે ૧૦ કલાકે ડો.આંબેડકર પ્રાર્થના હોલ, લક્ષ્મી સોસાયટી મેન રોડ, રાજનગર પાછળ, નાના મૌવા રોડ, રાજકોટ ખાતે યોજાશે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.