શિનોલ ની આંગણવાડી, પ્રા. શાળા મા ભણતા વિદ્યાર્થીઓ માટે *પ્રાર્થના, અધ્યાત્મક અને સ્વચ્છતા* નુ જીવનમાં મહત્વ સમજાવ્યુ.
શ્રી એમ. એલ. ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજ મોડાસા અરવલ્લી જિલ્લાના રસાયણ વિજ્ઞાન ના અધ્યાપક શ્રી મનોજ પી. ગોંગીવાલા મોડાસા શિનોલ ની આંગણવાડી, પ્રા. શાળા મા ભણતા વિદ્યાર્થીઓ માટે *પ્રાર્થના, અધ્યાત્મક અને સ્વચ્છતા* નુ જીવનમાં મહત્વ સમજાવ્યુ. ગ્લુકૉ બિસ્કિટસ્ પારલે જી ના 450 પેકેટસ્ નુ વિતરણ કર્યું.માઁ અંબે ના પુરુષાર્થી સંકલ્પબદ્ધ સેવકે ચૈત્રી નવરાત્રી ૨૦૨૩ થી અત્યાર સુધીમાં 30 લાખ ગ્લુકૉ બિસ્કિટસ્ 1500 જેટલી ચર્ચાઓ સાથે જરૂરીયાત વાળા બાળકો માટે ગણવેશ સેવા સમર્પણ પોતાના સ્વખર્ચે કરી રહ્યા છે.
9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.