ભૂલ થી એક કન્યા સામે જોવાઈ ગયું તો જોગીદાસ ખુમાણ એ પોતાની આંખ માં મરચું હાંજી દીધું. જોગીદાસ ખુમાણ ભાવનગર રાજ્યના કુંડલાના આંબરડી (હવે, સાવરકુંડલા તાલુકામાં) ના કાઠી દરબાર હતા. તેઓ અને તેમના પિતા હાદા ખુમાણ ભાવનગર રાજ્ય સામે બહારવટે ચડ્યા હતા. જોગીદાસ ખુમાણ એ જીવતર માં પ્રતિજ્ઞા લીધેલી કે કોઈ દિવસ કોઈ બેન દીકરી ની સામે મીટ માંડી ને નીરખી ને જોઈ નઈ, એમા એક દિવસ જોગીદાસ ખુમાણ ડેલી ના ઓટલે બેઠેલા અને એના ભાઈબંધએ એટલું કીધું, કે હે જોગીદાસ જોવ તો ખરા સામે થી રૂપ નો કટકો આવે, અને ભૂલ થી જોગીદાસ થી જોવાઈ ગયું. અને જોગીદાસ ની પ્રતિજ્ઞા તૂટી, આ ભૂલ ની સજા કરવા માટે જોગીદાસ ખુમાણે દરબારગઢ માં થી મરચું મંગાવી ને પોતાની આંખ માં મરચું આંજી દીધું. જ
જોગીદાસ ખુમાણ ભાવનગર રાજ્યના કુંડલાના આંબરડી (હવે, સાવરકુંડલા તાલુકામાં) ના કાઠી દરબાર હતા. તેઓ અને તેમના પિતા હાદા ખુમાણ ભાવનગર રાજ્ય સામે બહારવટે ચડ્યા હતા. જોગીદાસ ખુમાણ એ જીવતર માં પ્રતિજ્ઞા લીધેલી કે કોઈ દિવસ કોઈ બેન દીકરી ની સામે મીટ માંડી ને નીરખી ને જોઈ નઈ, એમા એક દિવસ જોગીદાસ ખુમાણ ડેલી ના ઓટલે બેઠેલા અને એના ભાઈબંધએ એટલું કીધું, કે હે જોગીદાસ જોવ તો ખરા સામે થી રૂપ નો કટકો આવે, અને ભૂલ થી જોગીદાસ થી જોવાઈ ગયું. અને જોગીદાસ ની પ્રતિજ્ઞા તૂટી, આ ભૂલ ની સજા કરવા માટે જોગીદાસ ખુમાણે દરબારગઢ માં થી મરચું મંગાવી ને પોતાની આંખ માં મરચું આંજી દીધું.

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.