અરવલ્લી શામળાજી પાસે હીટ એન્ડ રન ની ઘટના માં બેના મોત થતાં ચકચાર. - At This Time

અરવલ્લી શામળાજી પાસે હીટ એન્ડ રન ની ઘટના માં બેના મોત થતાં ચકચાર.


અરવલ્લી જીલ્લા ના
શામળાજી હાઇવે આશ્રમ ચોકડી પાસે ટ્રક બાઈક ચાલક ને ટક્કર મારી ફરાર.
ટ્રકની અડફેટે માં બે બાઈક સવાર ના ઘટના સ્થળે મોત નીપજયાં
બેફામ વાહન ચાલકો ની બેદરકારી ભર્યાં ડ્રાઈવિંગ થી લોકો માં મોત નો શિલ શિલો યથાવત.
શામળાજી પોલીસે ઘટના સ્થળે પોલીસ પહોંચી કાર્યવાહી હાથ ધરી.
જવાન સિંહ ઠાકોર અરવલ્લી.
મો.9638500650


9638500650
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.