દેશ ની સૌ પ્રથમ ટેલી-રિહેબીલીટેશન સેન્ટર નો અમદાવાદ સિવિલ ખાતે થી પ્રારંભ - At This Time

દેશ ની સૌ પ્રથમ ટેલી-રિહેબીલીટેશન સેન્ટર નો અમદાવાદ સિવિલ ખાતે થી પ્રારંભ


દેશ ની સૌ પ્રથમ ટેલી-રિહેબીલીટેશન સેન્ટર નો અમદાવાદ સિવિલ ખાતે થી પ્રારંભ

અમદાવાદ બોલવા સાંભળવા ની ક્ષતિ ભોગવતા લોકો નાના બાળકો માટે આશીર્વાદ રૂપ કોક્લિયર ઇમ્પ્લાન્ટ ઓપરેશન સ્પીચ થેરાપી માટે મદદરૂપ સેન્ટર નો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ દ્વારા પ્રારંભ દેશ માં પ્રથમ ટેલી-રિહેબીલીટેશન સેન્ટર ધરાવતું દેશ નું પ્રથમ રાજ્ય બન્યું ટેલી-રહેલીબીટેશન દ્વારા જિલ્લા સ્તરે ડિસ્ટ્રીક અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર DEIC ખાતે કોક્લિયર ઇમ્પ્લાન્ટ કરાયેલ બાળકો ને સ્પીચ થેરાપી સેશન નો લાભ મળશે ઉલ્લેખનીય છે કે અગાઉ ફક્ત ઓડિયો માધ્યમ થી આ સેવા ઉપલબ્ધ હતી આ સેન્ટર થી વિડીયો કોલિંગ કરી ને સાઉન્ડ પ્રુફ અદ્યતન રૂમ્સ માં આવા બાળકો ને થેરાપી અપાશે કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરવામાં આવેલ બાળકો ને રિહેબીલીટેશન સ્પીચ થેરાપી ની જરૂરિયાત રહેતી હોય છે વર્ષ ૨૦૨૧ માં રિહેબીલીટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ની માન્યતા સાથે ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજ શરૂ કરાઇ હતી G.M.E.R.S મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ સોલા અમદાવાદ એ રાજ્ય માં બેચલર ઇન ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી અભ્યાસ ક્રમ શરૂ કરનાર સર્વ પ્રથમ સરકારી મેડિકલ કોલેજ છે જેમાં આંતર રાષ્ટ્રીય સ્તર ના નવા ૭ સાઉન્ડ પ્રુફ રૂમ્સ બનાવવા માં આવ્યા ઓડિયોલોજી કોલેજ વેસ્ટીબ્યુલોની સ્ટેગ્મોગ્રાફી
VNG વસાવવા માં આવ્યું સાંભળવાની બોલવાની ચક્કર ની તકલીફ પક્ષઘાત કે ખોરાક ગળવાની તકલીફ હોય તેવા દર્દી ઓ તેમની તપાસણી સાથે થેરાપી રૂપે સારવાર મેળવી શકશે કોકીલીયર ઇમ્પ્લાન્ટ ધરાવતા બાળકો માં વિવિધ સ્તરે વિવિધ પ્રવૃતિ દ્વારા શ્રવણ વાણી અને ભાષા ના વિકાસ ને દર્શાવવા માટે ઉપકારક કેન્દ્રિત ત્રણ મોડ્યુલ નો સમાવેશ કરાયો છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.