ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના નો સ્નેહમિલન કાર્યક્રમ લુણાવાડા ખાતે યોજાયો… - At This Time

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના નો સ્નેહમિલન કાર્યક્રમ લુણાવાડા ખાતે યોજાયો…


ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના નો સ્નેહમિલન કાર્યક્રમ લુણાવાડા ખાતે યોજાયો હતો તેમાં પ્રદેશ પ્રમુખ અલ્પેશ ઠાકોર ની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપપ્રમુખ ધવલસિંહ ઝાલા તેમજ ઠાકોર સેનાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે વીરપુર તાલુકાના ક્ષત્રિય યુવાનો દ્વારા અલ્પેશજી ઠાકોરનું ભાથીજી મહારાજની પ્રતિમા આપીને ઉમળખા ભેર સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના જિલ્લા મંત્રી વિજયભાઈ, વિરપુર તાલુકા પ્રમુખ તેજસ ઠાકોર, મહામંત્રી અજીતસિંહ પરમાર,વીરપુર મીડિયા સેલ એ.ડી.પગી, નરેન્દ્રસિંહ પરમાર, દ્વારા અલ્પેશ ઠાકોર નું સ્વાગત કરવામાં આવ્યું હતું...

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.