જંગલેશ્વરની શાદીમાં મિજબાની માટે આવતું 200 કિલો ગૌ માંસ ઝડપાયું
પશુ સરક્ષણના કાયદા હોવા છતાં ખુલ્લેઆમ ગૌ માંસની હેરાફેરી અને ગાયો કતલખાને ધકેલાતા વાહનોની બેરોક્ટોક અવર જવર થઈ રહી છે. કેટલીક નામી હોટલમાં ચોક્કસ કોડવર્ડ સાથે ગો માંસ પણ પીરસાઈ રહ્યું છે.ત્યારે આવી પ્રવૃતિ સામે માત્ર ગૌ પ્રેમીઓ જ કાર્યવાહી કરતાં તેવું ચિત્ર ઉપસ્યું છે.આવા સમયે ગૌ રક્ષક કાર્યકરોએ કુવાડવા રોડ જુના પોલીસ સ્ટેશન સામેના રોડ પર પોલીસની મદદથી વોચ રાખી ૨૦૦ કિલો
પોલીસ આ માંસ મોકલનારને શોધવા આગળ તપાસ
કરશે.
ગ્રીનલેન્ડ ચોકડીથી આગળ જુના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન સામેના હાઇવે પરથી ગૌ રક્ષકને મળેલી માહિતીને આધારે બી-ડિવીઝન પોલીસે વોચ રાખી
વાંકાનેરના શખ્સને ઇકો કારમાં ૨૦૦ શખ્સને પકડી લઇ એફએસએલના રિપોર્ટઓકિલો ગોમાંસ ભરીને નીકળતાં પકડી લઇ બાદ ગુનો નોંધી આ શખ્સની ધરપકડ કરી એફએસએસનો રિપોર્ટ આવ્યા બાદ ગુનો ગૌમાંસ, કાર કબ્જે કર્યા છે. ઝડપાયેલા નોંધો છે. વાંકાનેર તરફથી ભરાયેલુ આ શખ્સ રટણ કર્યુ હતું કે વાંકાનેરથી મિત્રએ ગો માંસ રાજકોટના જંગલેશ્વર તરફ લઇ આ માંસ જંગલેશ્વરમાં શાદી પ્રસંગ હોઇ જવાનું હોવાનું પક્ડાયેલા શખ્સ રટણ કર્યુ
હતું.આ બનાવમાં બી-ડિવીઝન પોલીસમાં હેડકોન્સ. હિતેષભાઇ જોરૂભ જોડાની ફરિયાદ પરથી શાહરૂખ મહેબુબભાઇ શાહમદાર (ઉ.વ.૨૧-૨હે. વાંકાનેર કુભારપરા, મતવા મસ્જીદ પાસે ઇબ્રાહીમભાઇના મકાનમાં) તથા તપાસમાં ખુલે તેના વિરૂધ્ધ પશુ સંરક્ષણ અધિનિયમની કલમ ૬ (બી) સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડની તજવીજ કરી તેની ઇકો કાર જીજે૩૬એએલ-૩૦૫૨ રૂા. પાંચ લાખની અને રૂા. ૧૦ હજારનું ૨૦૦ કિલો ગૌ માંસ કબ્જે કરાયા હતાં
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.