બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં કેનાલોની સમસ્યા છે તે યથાવત છે - At This Time

બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં કેનાલોની સમસ્યા છે તે યથાવત છે


બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં કેનાલોની સમસ્યા યથાવત જોવા મળે છે
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના વાવ તાલુકાના અસારા ગામની સીમમાં ચતરપુરા માયનોર કેનાલ ઉભરાતા ખેડૂતનુ ખેતર ભરાણુ
માલસણ બ્રાન્ચ માયનોર ચતરપુરા માયનોર કેનાલ ઉભરાતા ખેડૂતનુ ખેતર ભરાણુ આવી કેનાલોમાં સફાઈ કામગીરીમાં લાલીયા વાડી કરી ભ્રષ્ટાચાર આચરતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મજામાં ખેડૂતો ને નુકસાન ભોગવવનુ આવે છે
ચતરપુરા માયનોર અસારા ગામના ખેડૂતના ખેતરમાં છેલ્લા ત્રણ વર્ષથી કેનાલ ઉભરાય છે સફાઈ કામગીરી તથા રીપેરીંગ કામગીરી ને લીધે ખેડૂત પરેશાન છે ખેડૂતોનો આપક્ષેક છે કે વારંવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓ કોઈ પણ પ્રકારની કામગીરી કરતા નથી સાથે અધિકારીઓ અને એજન્સી વાળા ખેડૂતો ની વાત સાંભળતા ના હોવાનો પણ ખેડુતો દ્વારા આપક્ષેક કરવામાં આવ્યો છે
રીપોર્ટ
એટ ધીસ ટાઈમ ન્યૂઝ વાવ
સમાચાર અને જાહેરાત આપવા સંપર્ક કરો રણછોડસિંહ એસ ચૌહાણ મો 9974398583


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.