રેલનગરમાં સરકારી જમીન પરના દબાણનો સફાયો કોમર્શિયલ બાંધકામ પર બુલડોઝર ફેરવી દીધી મામલતદારે આખરી નોટિસ ઇસ્યૂ કરવા છતાં સરકારી જમીન પર દબાણ કરી ધંધા-રોજગાર ચાલુ રાખ્યા હતાં
કલેક્ટરના ધ્યાન ઉપર આવતા કોમર્શિયલ બાંધકામો હટાવવા ખાસ સૂચના આપી હતી. જેના પગલે આજે પૂર્વ મામલતકર સહિતના રસ્યો રેલનગરમાં ડિમોલેશન કાથે ઘરી ૭.૫ કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવી હતી.
*રેલનગર વિસ્તારમાં આવેલ રેવન્યુ નં.૬૦૯ પૈકીની ટીપી રસ્કીમ નં. ૨૩ અને એફપી નં.૩૪/૨માં આવેલી ૧૫૦૦ ચો.મી, સસકારી જમીનમાં બેસ્કાયદેસર કોમર્શિયલ દબાણ ઉભા કરી ધંધા-રોજગાર શરૂ કરી દીધા હોવાનું પૂર્વ મામલતદાર એસ.જે. થાવડાના ધ્યાન પર આવતા દબાણકર્તાઓને સ્વૈચ્છાએ દબાણ કટાવવા નોટિસ ઈરન્યૂ કરી હતી*
*મામલતદારે આખરી નોટિસ ઈસ્યુ કરવા છતાં સરકારી 6 જમીન પર દબાણ કરી ધંધા-રોજગાર ચાલુ રાખ્યા હતાં. જેના પગલે આજે પૂર્વ મામલતદાર, સર્કલ ઓફિસર સત્યમ - શેરસીયા, વલાટી મૈત્રી પાસબેન વ્યાસ અને પ્રનગરના પોલીસ સ્ટાફ તેમજ પીજીવીસીએલના સ્ટાફને સાથે રાખી*
*ઓપરેશન પાર પાડયુ હતું. વહિવટી તંત્રએ સરકારી જમીન પર ખડકી દેવાયેલ ખેતલા આપા ટી સ્ટોલ, ખેતલા આપા પાન સેન્ટર, બાલાજી સિઝન સ્ટોર સહિતના સહિતના કોમર્શિયલ બાંધકામો હટાવી
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.