સુપ્રસિદ્ધ યાત્રાધામ આવતા દર્શનાર્થીઓ માટે મહુવા -બાંદ્રા ટ્રેન ને દામનગર રેલવે સ્ટોપ આપો પાલિકા પ્રમુખ નારોલા ની રજુઆત - At This Time

સુપ્રસિદ્ધ યાત્રાધામ આવતા દર્શનાર્થીઓ માટે મહુવા -બાંદ્રા ટ્રેન ને દામનગર રેલવે સ્ટોપ આપો પાલિકા પ્રમુખ નારોલા ની રજુઆત


સુપ્રસિદ્ધ યાત્રાધામ આવતા દર્શનાર્થીઓ માટે મહુવા -બાંદ્રા ટ્રેન ને દામનગર રેલવે સ્ટોપ આપો પાલિકા પ્રમુખ નારોલા ની રજુઆત

દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિરે દૂરસદુર થી આવતા દર્શનાર્થીઓ માટે બાંદ્રા - મહુવા ટ્રેન ને દામનગર સ્ટોપ આપવો જરૂરી સપ્તાહ માં બે વાર આવતી ટ્રેન માં સૌરાષ્ટ્ર માં પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી ના દર્શને પૂનમ ભરતા ભાવિકો ૧૭ કિમિ દૂર ના રેલવે સ્ટેશને ઉતરી કલાકો સુધી ખાનગી વાહનો ની રાહ રહેવા ની સમસ્યા માંથી મુક્તિ આપો મુંબઈ થી પાંચ કલાકે સૌરાષ્ટ્ર તરફ આવતી બાંદ્રા - મહુવા ટ્રેન માં આવતા દામનગર પંથક ના મુસાફરો એ ઢસા રેલવે સ્ટેશને વહેલી સવાર ના ચાર થી પાંચ કલાકે ઉતરી અજવાળું થાય ખાનગી વાહન મળે તેની રાહ જોવી પડે એજ ટ્રેન દામનગર થઈ નેજ મહુવા જતી હોય માત્ર દામનગર ખાતે સ્ટોપ મળે તો મુસાફરો ને ભારે હાલાકી માંથી મુક્તિ મળી શકે શ્રી ભુરખિયા હનુમાનજી દાદા ના લાખો અનુયાયી સેવકો ટ્રસ્ટી સહિત જેન જેનોતરો આસ્થા નું કેન્દ્ર છે વારે તહેવારે અને દર પૂનમે આવતા શ્રધ્ધાળુ ઓએ દામનગર રેલવે સ્ટેશન ને બદલે ઢસા ઉતરવાની મજબૂરી છે કારણ દામનગર માંથી પસાર થતી મહુવા - બાંદ્રા ટ્રેન ને દામનગર ખાતે સ્ટોપ નથી આ પ્રશ્ને રેલવે મંત્રી ડી આર એમ સૌરાષ્ટ્ર પેસન્દર એશો સહિત ને લેખિત રજુઆત કરાય છે ટ્રેન ના સ્ટોપ મુદ્દે ડિસ્ટન્ટ નું કરણ આપી મહુવા - બાંદ્રા ને દામનગર ખાતે સ્ટોપ આપતો નથી તે અંગે નામદાર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ના સબંધ કરતા વિભાગો માં પત્ર પાઠવી સામાજિક સંસ્થા દ્વારા રજુઆત કરી છે મહુવા - બાંદ્રા ટ્રેન ના દામનગર સ્ટોપ મુદ્દે પાલિકા પ્રમુખ નારોલા એ પણ હકારાત્મક વલણ દર્શાવતા જણાવ્યું કે પાલિકા કક્ષા એથી માં આ મહત્વ ની ટ્રેન ના સ્ટોપ મુદ્દે સરકાર સુધી અલગ થી રજૂઆતો કરશે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.