દહેગામના કંથારપુરા વડ થી ધનિયોલ સુધીનો ખાડાવાળા રોડ પર સેટિંગ ભરેલ ટેક્ટર પલટી મારી ગયું
કંથારપુરા વડ થી ધનિયોલ રોડ બિસ્માર હાલત માં થઇ ગયો છે જેના લીધે અવારનવાર આ રોડ પર અકસ્માત થાય છે ગઈ કાલે સવારે ઓગજીના મુવાડા ગામના ટેક્ટર કડિયાકામ માટે સેટિંગ ભરીને કંથારપુરા વડ બાજુથી ધનિયોલ રોડ પર જતું હતું જે બિસ્માર રસ્તામાં ખાડા વધી જવાના લીધે પલટી ખાઈ ગયું હતું જે બાદ ડ્રાંઇવરે કૂદકો મારી પોતાની જાન બચાવી હતી સદભાગ્યે કોઈ માનહાની થઇ નહોતી પરંતુ આ બિસ્માર રોડ પર અકસ્માતો ની વણજાર વરસે છે છતાં તંત્ર આ રોડ પર કોઈ મોટો એક્સિડેન્ટ બનાવવાની રાહ જોઈ બેઠી હોય તેવું લાગી રહ્યું છે.
રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ
6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.