વિધાનસભા-૬૮ (પુર્વ) ના ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડ ના વરદ હસ્તે વોર્ડ નં ૪ માં રૂપિયા ૮,૦૦૦,૦૦,૦૦/-(આઠ કરોડ રૂપિયા)ના ખર્ચે TP SCEME નં ૧૪,૧૮,૩૧,ના ડિઝાઇન રોડ ના કામ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
પ્રસંગે શહેર ભાજપ મહામંત્રી શ્રી અશ્વિનભાઈ મોલિયા, રાજકોટ મહાનગર ના મેયરશ્રી નયનાબેન પેઢડીયા તેમજ વોર્ડ ના પ્રમુખ પ્રભારી મહામંત્રી શ્રીઓ કોર્પોરેટર શ્રીઓ તથા સંગઠનના હોદેદારો તેમજ બહોળી સંખ્યામાં લતાવાસીઓ ઉપસ્થિત રહ્યા
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.