BJP સરકાર ની ઉપકારક પ્રધાનમંત્રી આવાસ યોજના થી BJP શાસિત પાલિકા જ વંચિત ૧૫૦ થી વધુ લાભાર્થી પાંચ વર્ષ થી ઘર નાં ઘર માટે લબડી રહ્યા છે પાલિકા તંત્ર એ માત્ર અભિપ્રાય આપવાનો છે - At This Time

BJP સરકાર ની ઉપકારક પ્રધાનમંત્રી આવાસ યોજના થી BJP શાસિત પાલિકા જ વંચિત ૧૫૦ થી વધુ લાભાર્થી પાંચ વર્ષ થી ઘર નાં ઘર માટે લબડી રહ્યા છે પાલિકા તંત્ર એ માત્ર અભિપ્રાય આપવાનો છે


BJP સરકાર ની ઉપકારક પ્રધાનમંત્રી આવાસ યોજના થી BJP શાસિત પાલિકા જ વંચિત

૧૫૦ થી વધુ લાભાર્થી પાંચ વર્ષ થી ઘર નાં ઘર માટે લબડી રહ્યા છે પાલિકા તંત્ર એ માત્ર અભિપ્રાય આપવાનો છે

દામનગર શહેર માં ભાજપ શાસિત પાલિકા વિસ્તાર માં ભાજપ ની અતિ કારગત ગરીબ પરિવારો ને ઘર નું ઘર આપતી ઉપકારક પ્રધાન મંત્રી આવાસ યોજના થી વંચિત ૧૫૦ થી વધુ લાભાર્થી પાંચ વર્ષ થી ઘર નાં ઘર ની રાહ માં કોવિડ વર્ષ ૨૦૧૯ પછી એકપણ લાભાર્થી ની દરખાસ્ત મંજૂર નહિ થતા ટટળતા ગરીબ પરિવારો ત્રણ પેઢી થી ઇમારત ની ઈંટ ન મૂકી શકતા ગરીબ ગુરબા પરિવારો માટે આશીર્વાદ રૂપ પ્રધાન મંત્રી આવાસ યોજના ની દસ્તાવેજી પુરાવા આધાર રેવન્યુ ઉતારા સાથે ઘર નાં ઘર માટે ગરીબ પરિવારો એ કરેલ દરખાસ્ત પાલિકા સતાધીશો એ માત્ર અભિપ્રાય આપવા માં પાંચ વર્ષ કરતા વધુ સમય કેમ ? લાભાર્થી દ્વારા અધૂરી દરખાસ્તો છે ? માલિકી હકક નથી ? પાત્રતા નથી ? શું ઘટે છે ફાઈલ ઉપર કંઈ વજન મૂકવા ની જરૂર છે ? પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ ઘર ના ઘર નો લાભ મેળવવા પાંચ વર્ષ થી લાભાર્થી ઓને લબડાવવા નું કારણ શું ? ઓન લાઇન પ્રધાન મંત્રી આવાસ યોજના માંથી પ્રધાન મંત્રી એ વચેટીયા નાબૂદ કર્યા લાભાર્થી સાથે સિદ્ધિ સિસ્ટમ વાળી ઉપકારક યોજના લાભાર્થી સુધી પહોચાડવા પાલિકા તંત્ર એ અગ્રતા થી મદદે આવવા ને બદલે અવરોધ કેમ ? ધારાસભ્ય સાંસદ સભ્ય શ્રી જિલ્લા કલેકટર સહિત ના વહીવટી તંત્ર એ એફોડબલ આવાસ યોજના માં ફોલોપ લેવા ઘનશ્યામ કાસોદરિયા એ વિગતે સબંધ કરતા કચેરી ઓમાં કરી મધ્યસ્થી કરી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.