ખેડૂતો સાથે અન્યાય કરતી સરકાર ની પાવર ગ્રીડ કંપની સામે કચ્છ ખેડૂતો નું રોષ ભભૂકીયો..
ખેડૂતો સાથે અન્યાય કરતી સરકાર ની પાવર ગ્રીડ કંપની સામે કચ્છ ખેડૂતો નું રોષ ભભૂકીયો..
કચ્છ જિલ્લા વીજ લાઇન ના થાંભલા નું કામ કરતી પાવર ગ્રીડ કંપની દવારા કચ્છ ના ખેડૂતો સાથે હળહડતો અન્યાય કરવા માં આવી રહ્યો છે
એક તરફ સરકાર જંત્રી ના ભાવો નું 200 ગણું વધારો કરવા માં આવ્યું છે તેમ સતા કંપની અમુક નેતાઓ અને અધિકારીઓ ની મિલીભગત થકી જગત ના તાંત ખેડૂતો સાથે અન્યાય કરવા માં આવી રહ્યો છે સરકાર ની કંપની હોવા થી સવિધાનીક નિયમો ને નેવે મૂકી ને ખેડૂત ની કોઈ પરવાનગી વગર મનફાવે તેમ ખેતરો માં વીજ થાંભલાઓ નાખી ને મોલ તેમજ ખેતી ની જમીનો પર નુકસાન કરી રહી છે ત્યારે કચ્છ ના ભચાઉ ના ખેડૂતો માં રોષ ફૂટી નીકળ્યો છે ન્યાયિક રીતે જન આંદોલન કરે તો ખોટી રીતે પોલીસ નું ભાડા ગુંડાઓ ની જેમ ઉપયોગ કરી ને ખોટી ફરિયાદો દાખલ કરે છે જેમાં સિકારપુર ના પટેલ સમુદાય ના ખેડૂતો ભોગ બની ચુક્યા છે જો પોલીસ ની કારી ન ફાવે તો ગુંડાઓ ને રૂપિયા આપી ને ખેડૂતો ને માર મરાવે છે તેમજ પાવર ગ્રીડ કંપની દવારા જે કલ્પતરું પ્રોજેકટ ઈન્ટરનેશનલ લિમિટેડ કંપની ને કોન્ટ્રાકટ આપેલ છે તે કંપની દ્વારા વીજ થાંભલા નું કાચું કરાઈ રહ્યું છે રેતી સિમેન્ટ લોખડ ગુણવત્તા વગર ના વાપરી ને કચ્છ જીલો કુદરતી આફતો નું કેન્દ્ર બિંદુ બની ગયું છે વાવઝોડા, ધરતીકંપ જેવી કુદરતી આપદાઓ આવતી રહેતી હોય છે ત્યારે આવા નબળા ફાઉન્ડેશન તેમજ નબળા કામ ના કારણે વીજ થાંભલાઓ તૂટી રહ્યા છે જેમાં આજે મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં 3 શ્રમિકો ગંભીર ઇજાઓ પોચી છે એક સિરિયસ મોરબી ની હોસ્પિટલમાં એડમીન છે ત્યારે આ તમામ મુદ્દે કચ્છ ના ખેડૂતો આક્રોશીત થઈ ને કચ્છ કલેક્ટર સમક્ષ ઉગ્ર જન આંદોલન કરાશે જેમાં કચ્છ કલેક્ટર ની જવાબદારી રહેશે આવા નબળા કામ થી ભવિષ્ય માં કચ્છ માં કોઈ આ પાવર ગ્રીડ કંપની દવારા નબળા કામ થકી કચ્છ ના ખેડૂતો ના જીવન જોખમ માં મુકાશે ને કોઈ ઘટના ઘટશે તેની સંપૂર્ણ જવાબદારી કચ્છ કલેક્ટર અમિત અરોરા ની રહેશે તેવું કચ્છ ખેડૂતો દ્વારા એફિડેવિટ કરાશે...
ખેડૂતો ની માંગણીઓ છે જે ખેડૂતો ને વળતર મળે છે 7 ટકા જે 2017 માં હતું પરંતુ વાર્ષિક 10 ટકા વધારા સાથે વર્ષ 2024 મુજબ 30 ટકા વળતર મળવું જોઈએ તેમજ જે ફાઉન્ડેશન ના ખાર ખૂટ આવે છે તેની કોરિડોર નું વળતર વધારવા ની જોગવાઈ કચ્છ કલેકટર ની સે ત્યારે ખેડૂત હિત ને ધ્યાન માં રાખી તે વધારવા માં આવે જે કલ્પતરું કંપની દવારા થાંભલો પડી ગયું જેમાં દુર્ઘટનામાં શ્રમિકો ની ફરિયાદ દાખલ કરાય ને તેમને યોગ્ય વળતર ચૂકવાય.સાથે ગુજરાત સરકાર ખેડૂતહિત ને ધ્યાન માં રાખી ને ખેડૂતો ને યોગ્ય ન્યાય આપે તે માંગણીઓ રહેલી છે
જો આગામી 7 દિવસ માં માંગણીઓ ને યોગ્ય ન્યાય ન મળ્યું તો કચ્છ ના ખેડૂતો મોટી સંખ્યા જન આંદોલન કરવા માં આવશે
સરકાર ના અધિકારીઓ ને નિયમો નથી નડતા ત્યારે આ વખતે ખેડૂતો આક્રોશીત થઈ ને ઉગ્ર આંદોલનો કરશે.તેવું ખેડૂતો દ્વારા જણાવેલ..
9909724189
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.