રાજકોટમાં તરણ સ્પર્ધા...આવાસમાં ઉતારાથી ખેલાડીઓમાં રોષ - At This Time

રાજકોટમાં તરણ સ્પર્ધા…આવાસમાં ઉતારાથી ખેલાડીઓમાં રોષ


રાજકોટમાં આજથી રાષ્ટ્રીય કક્ષાનીતરણ સ્પર્ધા પ્રારંભ થયો છે.કોઠારીયા રોડ સ્નાનાગાર ખાતે 45 યુનિટના 3,500 તરવૈયાઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે.રાષ્ટ્રીય કક્ષાની અખિલ ભારતીય શાળાકીય સ્વીમીંગ તેમજ ડાઈવિંગ સ્પર્ધાનું આયોજન કરાયું હતું જોકે ખેલાડીઓને થ્રી સ્ટાર હોટેલનું કહી આવાસમાં ઉતારો આપવામાં આવતા વિવાદ થયો હતો.ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટીની બેદરકારીથી પરેશાન ખેલાડીઓમાં રોષ જોવા મળ્યો હતો


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.